Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં શકત સનાળા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં શકત સનાળા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જાહેરમાં જુગાર રમતા વીક્રસિંહ વખુભા જાડેજા, દિવ્યરાજસિંહ મનહરસિંહ જાડેજા, કનકસિંહ રણુભા જાડેજા અને ગજરાજસિંહ પ્રવીણસિંહ જાડેજાને રોકડ રકમ રૂ.૧૦૮૦૦ મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!