Monday, January 27, 2025
HomeNewsMorbiમોરબી તાલુકાનાં લખધીરપુર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી તાલુકાનાં લખધીરપુર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના લખધીરપુર ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા તાલુકા પીએસઆઈ એ એ જાડેજાની ટીમે સ્થળ પર દરોડો કરીને જુગાર રમતા વસંત બચુભાઈ આંતરેસા (ઉ.વ.૪૦) રહે ત્રાજપર, મયુર ગોકળભાઈ ભરવાડ (ઉ.વ.૨૩) રહે વાવડી રોડ ભગવતીપરા મોરબી, ભરત રઘુભાઈ ભરવાડ (ઉ.વ.૪૦) રહે ત્રાજપર મોરબી અને ગોવિંદ નવઘણ ભરવાડ (ઉ.વ.૩૫) રહે શોભેશ્વર રોડ મોરબી એમ ચાર ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૭,૦૧૦ જપ્ત કરી છે.પી.એસ.આઈ. એ.એ.જાડેજા તથા નગીનદાસ નિમાવત તથા દિનેશભાઇ બાવળીયા ,દિવ્યરાજસિંહ જાડેજા,અમિતભાઇ વાંસદડીયા,રમેશભાઇ મુંધવા,ફતેસંગ પરમાર,હિતેષભાઇ ચાવડા,યોગીરાજસિંહ જાડેજા તથા ભરતદાન ગઢવી દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!