Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના વીસીપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ

મોરબીના વીસીપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે મોરબીના વીસીપરા કુલીનગર-2 ઉજાલા ડેરી નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હનિફાબેન સઇદુભાઇ મેપાભાઇ જેડા ઉવ.૩૭ રહે.વીસીપરા ફુલીનગર -૨ ઉજાલા ડેરી પાસે મોરબી, ખતીજાબેન અબ્બાસભાઇ કરીમભાઇ ભટ્ટી ઉવ.૪૦ રહે.ખાટકીવાડા પુલ નીચે સુરેન્દ્રનગર, ખુશીબેન હરેશભાઇ ભવાનીભાઇ ઠાકર ઉવ.૫૦ રહે.લાયન્સનગર સાંઇબાબાના મંદિર પાસે મોરબી, રેખાબેન સંજયભાઇ ઉર્ફે રાજુભાઇ વરાણીયા ઉવ.૨૯ રહે.ફુલીનગર-૨ નોતીયાર ચાની પાછળ વીસીપરા મોરબીને ઝડપી લીધેલ હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. 12,300/-કબ્જે લઇ તમામ મહિલા આરોપીઓ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!