Saturday, April 27, 2024
HomeGujaratમોરબીમાં લક્કી ગ્રુપના યુવાનો દ્વારા વિશ્વ ચકલી દિન નિમિતે નિ:શુલ્ક ચકલી માળાનું...

મોરબીમાં લક્કી ગ્રુપના યુવાનો દ્વારા વિશ્વ ચકલી દિન નિમિતે નિ:શુલ્ક ચકલી માળાનું વિતરણ કરાશે

મોરબીના સામાકાંઠા વિસ્તારના યુવાનો ચકલી બચાવો ઝુંબેશ ચલાવી રહ્યા છે જે અંતર્ગત દર વર્ષે ચકલી દિવસ નિમિતે નિશુલ્ક ચકલીઘર વિતરણ કરાતું હોય છે જે અંતર્ગત તા. ૨૦ ના રોજ સામાકાંઠા વિસ્તારમાં નિ:શુલ્ક ચકલીના માળાનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે

- Advertisement -
- Advertisement -

મોરબીના લક્કી ગ્રુપના યુવાનો મોહિત ઘોડાસરા, જયપાલ જાદવ, ગજેન્દ્ર રાઠોડ, પાર્થ વડસોલા અને વિમલ કમાંડીયા સહિતના યુવાનોની ટીમે ચકલીના માળા તૈયાર કર્યા છે જે ચકલી માળાનું તા. ૨૦ ના રોજ સવારે ૯ થી ૧૨ સુધી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે વિતરણ કરવામાં આવશે તેમ સંસ્થાની યાદી જણાવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!