Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરેક મહિલાઓને મળશે નિ:શુલ્ક...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરેક મહિલાઓને મળશે નિ:શુલ્ક પ્રવેશ

નિ:શુલ્ક પ્રવેશ મેળવવા માટે મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવવું ફરજિયાત નથી:દેવેનભાઇ રબારી

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યોજાતી “સંકલ્પ નવરાત્રી મહોત્સવ” માં મહિલાઓ માટે નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ૧૪ વર્ષ થી મોરબી જિલ્લામાં ” સંકલ્પ નવરાત્રી મહોત્સવ” નું આયોજન કરવામાં આવતું હોઈ છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોક કલ્યાણ તેમજ જનતા જાગૃત રહે તેમજ જરૂરિયાત મંદ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોઈ છે. ત્યારે આ વર્ષે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ જ્ઞાતિના લોકો હળીમળી ને નવરાત્રી નાં રાસગરબા નો આનંદ લઇ સકે તે માટે મોરબી ના લિલાપર કેનાલ રોડ પર કેશવ પાર્ટીપ્લોટ ખાતે “સંકલ્પ નવરાત્રી મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિમાં દરેક મહિલાઓ માટે નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે એવું યંગ ઇન્ડિયા ગ્રુપ ના મેન્ટોર દેવેનભાઈ રબારી દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!