Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં એસ.પી. સેવા સંસ્થા અને ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફ્રી...

મોરબીમાં એસ.પી. સેવા સંસ્થા અને ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તથા વાય-ફોર-ડી ફાઉન્ડેશનના સહયોગથી એસ.પી. સેવા સંસ્થા તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP મોરબી દ્વારા આજ રોજ પુરુષોત્તમ ચોક મોરબી ખાતે સરકારના તમામ નિયમોના પાલન સાથે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૨૩૦થી વધુ લોકોએ આ કેમ્પમાં લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ટીમએ જહેમત ઉઠાવી હતી. તેમજ સંસ્થામાંથી વિશેષ ચાંદ્રા એ હાજરી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!