Saturday, April 20, 2024
HomeGujaratફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગરીબ પરિવાર જોડે...

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગરીબ પરિવાર જોડે મીઠાઇ વિતરણ કરી તહેવારની ઉજવણી કરવામાં આવી

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા દરેક તહેવારોની ઉજવણી ગરીબ પરિવાર જોડે કરી હંમેશા સેવાકીય ક્ષેત્રમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આ સંસ્થા દ્વારા આજરોજ જન્માષ્ટમી નિમિત્તે હળવદ ના અલગ અલગ જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઇ વિતરણ કરી તહેવારની ઉજવણી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

આ પરિવારોમાં મીઠાઇ જોઇને આનંદ પ્રસરી ગયો

આપણે તો હંમેશા તહેવાર ઉજવતા જ હોઈએ છીએ પરંતુ જરૂરિયાતમંદ પરિવારો આર્થિક નબળાઈના કારણે ઉજવણી કરી શકતું નથી તેવા વિચાર કરી આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો

આ પ્રોજેક્ટ ના દાતા – લક્ષ્મણ ભાઈ રણછોડભાઈ મુંધવા

આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ અજુભાઈ , સભ્યો અનુક્રમે સંજયભાઈ માળી ઈશ્વર ભાઈ પરમાર , ધર્મેન્દ્ર લોદરીયા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!