Saturday, May 18, 2024
HomeGujaratમોરબી તાલુકાના આમરણથી કોઠારીયા ગામના માર્ગ પર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકાના આમરણથી કોઠારીયા ગામના માર્ગ પર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકાના આમરણથી કોઠારીયા ગામને જોડતા જુના માર્ગે બેઠા પુલ નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઇડ કરી આથો, ગેસનો ચૂલા સહિત બે હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

આમરણથી કોઠારીયા ગામના માર્ગે આવેલ ખુલ્લી જગ્યામા દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની પોલીસને જાણ થતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો જ્યાં રેઇડ દરમિયાન સાત કેરબા કિં.રૂ.૧૪૦ માં દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૪૦ કિ.રૂા.૨૮૦તથા એક ગેસનો ચુલો અને બાટલો, સહિત દારૂ બનાવવા સાધનો મળી કૂલ કિં.રૂ.૧૯૯૦નો મુદામાલ જપ્ત કરાયો હતો આ દરમિયાન આરોપી રમેશભાઇ ઉર્ફે ભલાભાઇ મેરૂભાઇ લીંબડ હાજર ન મળતા પોલીસે તપસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!