Thursday, December 26, 2024
HomeGujaratમોરબી અપહરણ ના કેસ માં ફરાર આરોપી ઝડપાયો:અપહ્યીત બાળા ને હેમ ખેમ...

મોરબી અપહરણ ના કેસ માં ફરાર આરોપી ઝડપાયો:અપહ્યીત બાળા ને હેમ ખેમ છોડાવતી મોરબી પોલીસ

રેન્જ આઈજી સંદીપ સિંઘ અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ ચાર માસ અગાઉ અહરણ કરી ને નાસી છુટેલ આરોપી ને મોરબી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ એ ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી માહિતી મુજબ આજથી ચાર માસ અગાઉ સગીર વય ની બાળા નું અપહરણ કરનાર આરોપી કાળું લાભુભાઈ ધામેચા રહે ભવાની નગર,હળવદ વાળો મોરબી મકનસર ની સીમ માં અગોલા ની વાડી માં હોવાની કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા અને અશોકસિંહ ચુડાસમા ને સંયુક્ત બાતમી મળતા મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ની ટિમ દ્વારા વૉચ ગોઠવી ને આરોપી ને પકડી પાડ્યો હતો .અને સાથે અપહ્યીત સગીર બાળા ને પણ હેમ ખેમ છોડવવામાં આવી હતી.આગળ ની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પોલીસ ઇન્સ્પેકટર વી.બી. જાડેજા,એ એસ આઈ રજનીકાંત કૈલા ,સંજયભાઈ પટેલ,હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા,ફૂલીબેન તરાર અને નંદલાલ વરમોરા તથા અશોકસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!