Thursday, November 7, 2024
HomeGujaratહળવદના સોનીવાડમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું : સાત પત્તાપ્રેમીઓ ઝબ્બે

હળવદના સોનીવાડમાં રહેણાંક મકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું : સાત પત્તાપ્રેમીઓ ઝબ્બે

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ભરતકુમાર શાંતિલાલ મહેતા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવી જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે હળવદ પોલીસ સ્ટાફે હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ભરતકુમાર શાંતિલાલ મહેતાના મકાનમાં જુગારની રેડ કરી હતી. જેમાં આ મકાનમાં જુગાર રમતા મકાન માલિક ભરતકુમાર શાંતિલાલ મહેતા, મયુરસિંહ ઉમેદસિહ ઝાલા, પ્રમોદભાઈ ગિરધરલાલ આડેસરા, વિનુભાઈ બળદેવભાઈ ખોખર, ચંદ્રકાંત જદૂરામ સાધુ, સુભાષભાઈ જોશી, ભાણજીભાઈ અમરશીભાઈ વાઘેલાને સ્થળ ઉપરથી રોકડા રૂ. ૧૨,૮૦૦/-નો મુદામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!