Monday, May 6, 2024
HomeGujaratમોરબી સુપર ટોકીઝ રોડ પરથી વર્લીફીચરનો જૂગાર રમતો શખ્સ ઝડપાયો

મોરબી સુપર ટોકીઝ રોડ પરથી વર્લીફીચરનો જૂગાર રમતો શખ્સ ઝડપાયો

મોરબી જિલ્લામાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા શખ્સો અવાર-નવાર પકડાતા હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે સુપર ટોકીઝ સામેથી એક શખ્સને વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી સુપર ટોકીઝ સામે એક શખ્સ જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમી-રમાડી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી વર્લી ફીચરનુ સાહીત્ય તથા રોકડા રૂ.૫૫૦૦/-ના મુદામાલ સાથે સવજીભાઇ નરશીભાઇ પરમાર (રહે.મોરબી માધાપર શેરીનં.૫) નામના શખ્સને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!