Friday, December 27, 2024
HomeGujaratમોરબીના લાભનગરમાં જુગારના રંગમાં ભંગ પડ્યો:ચાર જુગારી ઝડપાયા

મોરબીના લાભનગરમાં જુગારના રંગમાં ભંગ પડ્યો:ચાર જુગારી ઝડપાયા

મોરબીના વાવડી રોડ ઉપર સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાભનગર સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની મહેફિલ કરીને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જાહેરમાં જુગાર રમી રહેલ જયંતીલાલ સવજીભાઈ કાવઠીયા ઉવ.૫૦ રહે.મોરબી મહેન્દ્રનગર ઝાંપા પાસે, જગદીશભાઈ અણદાભાઇ આલ ઉવ.૨૫ રહે. વાવડી રોડ ગાયત્રીનગર, હુશેનભાઈ ગફારભાઈ માલાણી ઉવ.૩૦ રહે.વીસીપરા વાડી વિસ્તાર તથા ગુલજલ ઉર્ફે ગુલો સુમારભાઈ જેડા ઉવ.૩૯ રહે.મોરબી વાવડી રોડ લાભનગરને રોકડા રૂ.૧૧,૨૦૦/- સાથે પકડી લેવામાં આવ્યા હતા, ત્યારે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!