Tuesday, January 7, 2025
HomeGujaratગણપતિ બાપા મોર્યા :વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ

ગણપતિ બાપા મોર્યા :વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ

હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે જેને લઇને ભારત સહિત સમગ્ર દુનિયામાં વસતા ભારતીયો ભગવાન ગણેશ જી માં આ ઉત્સવ ને મનાવી રહ્યા છે.ત્યારે અમેરિકામાં પણ ભારતીયો દ્વારા ગણેશ પ્રાગટ્ય મહોત્સવની ભાવભેર થી ઉજવણી ના ભાગરૂપે શોભાયાત્રા યોજાઇ હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં અમેરિકાના ન્યૂજર્સીના પારસીપેનીમાં રહેતા જયભાઈ ધડુકના નિવાસ સ્થાનેથી ગણપતિ બાપ્પા ની શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તો જોડાયા હતા અને ભગવાન ગણેશજી ને પ્રિય એવા લાડુ નો પ્રસાદ લીધો હતો.

વિદેશની ધરતી પર યોજાયેલા આ ગણેશ મહોત્સવમાં પ્રેમજીભાઈ ભોરણીયા, મનસુખભાઈ સાવલીયા, બાબુભાઈ ત્રાંબડીયા, નિતીનભાઈ પરીખ, ઘનશ્યામભાઈ મીરાણી, પ્રફુલભાઈ માકડીયા સહિતના ભક્તો જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!