Saturday, April 20, 2024
HomeGujaratટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ

ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ

સીપીઆઇ દ્વારા લતીપર ચોકડીએ માસ્ક વગર નીકળતા લોકોને સમજાવાયા

- Advertisement -
- Advertisement -

ટંકારા : કોરોના વાયરસની બીજી લહેરે મોરબી જિલ્લામાં તરખાટ મચાવ્યો છે ત્યારે આજે ટંકારા પોલીસે માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફ્ટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી સોશિયલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરવા સમજુત કર્યા હતા.

ટંકારા પોલીસ દ્વારા આજે લતીપર ચોકડી ખાતે કોરોના મહામારી સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે સીપીઆઇ આઈ.એમ.કોંઢીયાની હાજરીમાં માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફટકારવાને બદલે માસ્કનું વિતરણ કરી ડરથી નહી પરંતુ પરીવારની પરવાહ કરવા સોશિયલ ડિસ્ટનસિંગ પાલન કરવા લોકોને સમજાવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!