Friday, January 3, 2025
HomeGujaratમાળિયા(મી.) : વાડા વિસ્તારમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

માળિયા(મી.) : વાડા વિસ્તારમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ઇન્ચાર્જ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય તથા સીપીઆઈ બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન. એચ. ચુડાસમા સહિતની ટીમે બાતમીના આધારે દરોડો પાડી માળિયામાં વાડા વિસ્તારમાં રસુલભાઈ મહમદભાઈ કટિયાના મકાન પાસે આવેલ ઝાડ નીચે જુગાર રમતા તાજમહમદભાઈ અયુબભાઇ જામ, હૈદરભાઈ ખીમાભાઈ માણેક, અબ્દુલભાઈ ગુલમહમદભાઈ મોવર, મહેબુબભાઈ ઇલીયાસભાઈ કટીયા અને હસનભાઈ અલુભાઈ કટીયાને રોકડ રકમ રૂ.૧૨,૪૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!