Sunday, May 19, 2024
HomeGujaratઆવતીકાલે મોરબીના બે મથકો પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની...

આવતીકાલે મોરબીના બે મથકો પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી

આવતીકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી મોરબી જિલ્લામાં બે મતદાન મથકો ખાતે યોજાશે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી અલગ અલગ સંવર્ગ મુજબ ખંડ એક થી નવ માંથી ખંડ ચાર અને ખંડ સાતના ઉમેદવારો બિનહરીફ થતા ઍકથી ત્રણ, પાંચથી છ અને આઠથી નવની સામાન્ય ચૂંટણી માટે આવતીકાલે તા.25 ના રોજ યોજાશે. મોરબી જિલ્લામાં બે મતદાન મથકો વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે સવારે આઠથી સાંજના પાંચ સુધી યોજાશે. જેમાં મોરબી તથા માળીયા તાલુકાના 511 મતદારો નોંધાયા છે. તથા હળવદ, ટંકારા અને વાંકાનેરના નોંધાયેલા 580 મતદારો દ્વારા જુદા જુદા સંવર્ગના ખંડોના પ્રતિનિધિ માટે મતદાન કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!