Tuesday, December 3, 2024
HomeGujaratહવે ટંકારામાં ગોલ્ડ લોન મળશે સરળતાથી:બજાજ ફાઇનાન્સની ગોલ્ડ લોન બ્રાન્ચનો પ્રારંભ 

હવે ટંકારામાં ગોલ્ડ લોન મળશે સરળતાથી:બજાજ ફાઇનાન્સની ગોલ્ડ લોન બ્રાન્ચનો પ્રારંભ 

ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાના હસ્તે બ્રાન્ચનું ઉદઘાટન,અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

- Advertisement -
- Advertisement -

ટંકારા ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે ટંકારામાં ગોલ્ડ લોન એકદમ સરળતાથી અને ઝડપથી મળી જશે. કારણકે ટંકારા ખાતે જ બજાજ ફાયનાન્સની ગોલ્ડ લોન બ્રાન્ચનો પ્રારંભ થયો છે. જેનો લાભ સમગ્ર ટંકારા તાલુકાને મળશે.

હાલ ધંધા માટે કે કોઈ પર્સનલ કારણોસર પૈસાની જરૂર પડે છે. ત્યારે પૈસા મેળવવા માટે ગોલ્ડ લોન શ્રેષ્ઠ વિકલ્પ છે. ટંકારાવાસીઓને ગોલ્ડ લોન એકદમ સરળતાથી મળી રહે તે માટે ટંકારામાં બજાજ ફાયનાન્સની ગોલ્ડ લોન બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે. તા.૧૦/૧૦/૨૦૨૪ના રોજ તેનું ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મહાનુભાવોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી.

અહીંની ખાસિયતો

● 7 લેયર ગોલ્ડ સિક્યુરિટી

● ઓછો વ્યાજદર

● ઝડપી લોનની સુવિધા

● તમારા ગોલ્ડનો મફત વીમો

● બહુવીધ ચુકવણી વિકલ્પો

● પ્રી-પાર્ટ પેમેન્ટ શુલ્ક નથી

તો આપની ગોલ્ડ લોનની જરૂરિયાત પૂર્ણ કરવા આજે જ સંપર્ક કરો

Address :-

BAJAJ FINANCE LIMITED

SADGURU COMPLEX FIRST FLOOR SHOP NUMBER 2,3&4 NEAR GRAMIN VIKAS BANK LATIPAR CHOWKDI TANKARA MORBI GUJARAT 363650

બ્રાન્ચ મેનેજર

જય કુબાવત

મો.નં.9033900099

રીલેશનશીપ મેનેજર

પરેશ ભરવાડ

મો.નં.8490822610

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!