Tuesday, November 26, 2024
HomeGujaratટંકારા ધારાસભ્યની રજૂઆત પર સરકારી મહોર:ટંકારા રાજકોટ સ્ટેટ હાઇવે પરના ઓવરબ્રિજનું નામ...

ટંકારા ધારાસભ્યની રજૂઆત પર સરકારી મહોર:ટંકારા રાજકોટ સ્ટેટ હાઇવે પરના ઓવરબ્રિજનું નામ મહર્ષિ દયાનંદ સરસ્વતી રખાયું

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દ્વારા રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ પાસે ટંકારા સ્ટેટ હાઇવે પર આવેલ ઓવરબ્રિજ ને મહર્ષિ દયાનંદ સરસ્વતી નામકરણ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતી ધામધુમ પુર્વક ઉજવણી કરાઇ રહી છે. ત્યારે ટંકારા પડધરીના ધારાસભ્ય દ્વારા પત્ર લખી ટંકારા સ્ટેટ હાઇવે પર આવેલ ઓવરબ્રિજનું નામ મહર્ષિ દયાનંદ સરસ્વતી રાખવા માટે રજૂઆત કરાઈ હતી. જે સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવતા રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે રાજકોટ માર્ગ અને મકાન વર્તુળ -૧ અધીક્ષક ઇજનેરને પત્ર લખી ટંકારા ટેસ્ટ હાઈવે પર આવેલ ઓવરબ્રિજનું નામ મહર્ષિ દયાનંદ સરસ્વતી રાખવામાં આવ્યું છે તેમ સૂચવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!