Saturday, January 4, 2025
HomeGujaratNEWS18 ગુજરાતી ચેનલ દ્વારા સીએમની ઉપસ્થિતિમાં ગુજરાત રત્ન સન્માન કાર્યક્રમ યોજાયો

NEWS18 ગુજરાતી ચેનલ દ્વારા સીએમની ઉપસ્થિતિમાં ગુજરાત રત્ન સન્માન કાર્યક્રમ યોજાયો

NEWS 18 ગુજરાતી ચેનલ દ્વારા ખાસ કાર્યક્રમ નું આયોજન કરવા આવ્યું હતું જેમાં ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અને ગુજરાતની પ્રતિભામાં વધારો કરનાર વ્યક્તિઓ એટલે ગુજરાતના રત્નો નું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

NEWS 18 ગુજરાતી ચેનલ દ્વારા આયોજિત ગુજરાત રત્ન સન્માન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાતના ખ્યાતનામ વ્યક્તિઓ અને ખાસ NEWS 18 NETWORK INDIA ના હેડ રાહુલ જોષી તેમજ NEWS 18 ગુજરાતના હેડ રાજીવ પાઠકની ઉપસ્થિતિમાં આરોગ્ય,કલા, પર્યાવરણ,સહકાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ગુજરાતના રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ પ્રસંગે સૌને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનું લક્ષ્ય સાકાર કરવા સામૂહિક પ્રયાસ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!