Monday, January 13, 2025
HomeGujaratમોરબીના હજનાળી ગામે પરજની મોગલના સાંનિધ્યમાં દિવ્ય હવનોત્સવનું આયોજન

મોરબીના હજનાળી ગામે પરજની મોગલના સાંનિધ્યમાં દિવ્ય હવનોત્સવનું આયોજન

મોરબીના હજનાળી મુકામે બિરાજમાન પરજની મોગલના સાંનિધ્યમાં આગામી ચૈત્ર સુદ 13 તા.04/04/2023ને મંગળવારના રોજ હજનાળી સમસ્ત બારહટ પરિવારની દિકરીયું દ્વારા માં મોગલના હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ.પૂ.આઇ માં (આઈ બેલી મોગલધામ પાણિધા)ની પાવન ઉપસ્થિતમાં રહેશે. આ મોગલના હવનના આયોજનમાં તમામ ભક્તોને પધારવા સમસ્ત બારહટ (ગઢવી) પરિવાર હજનાળી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહિતી માટે ડો.કિશોરદાન ગઢવી મો.94085 12844, અયુભા ગઢવી મો.63560 67101, મહેશદાન ગઢવી મો.84013 17933 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!