Wednesday, November 27, 2024
HomeGujaratહળવદ: ઘરમાં સફાઈ કામ દરમિયાન વીજશોક લાગતા પરિણીતાનું મૃત્યુ

હળવદ: ઘરમાં સફાઈ કામ દરમિયાન વીજશોક લાગતા પરિણીતાનું મૃત્યુ

હળવદના કણબીપરામાં રહેતા ૪૦ વર્ષીય પુષ્પાબેન નીતિનભાઈ પરેજીયા ઘરે સફાઈ કામ કરતા હોય તે દરમિયાન ફ્રીઝનો વાયર પ્લગમાંથી કાઢતી વેળા તેમને જોરદાર વીજ કરંટ લાગતા તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!