Sunday, April 13, 2025
HomeGujaratહળવદ:કારમાં વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે બુટલેગરની ધરપકડ

હળવદ:કારમાં વિદેશી દારૂની ૧૦ બોટલ સાથે બુટલેગરની ધરપકડ

હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે હળવદ-માળીયા હાઇવે પરમેશ્વર બંગલો જવાના રસ્તા ઉપરથી એસ-ક્રોસ કારમાં વેચાણ માટે સંગ્રહ કરેલ વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વહીસ્કીની ૧૦ બોટલ સાથે આરોપી હસમતભાઈ હારૂનભાઈ મકરાણી ઉવ.૨૮ રહે.હળવદ મોચીવાડ વાળાની અટકાયત કરવામાં આવી છે, આ સાથે પોલીસે નંબર પ્લેટ વગરની ગ્રે કલરની એસ-ક્રોસ કાર કિ.રૂ.૪.૫૦ લાખ તથા વિદેશી દારૂ સહિત કિ.રૂ.૪,૫૬,૯૬૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી, તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!