હળવદ તાલુકા સુસવાવ ગામ કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે કોરોના મહામારી સરકાર ની ગાઈડલાઈન મુજબ ભાદરવા માસ પિતૃ તર્પણ વિધિ બંધ રાખેલ છે.
કોરોના મહામારી રોગ હાલ આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે ત્યારે સરકારની ગાઈડ લાઈન મુજબ સુસવાવ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા લેવાયેલો નિર્ણય અને શિવ શક્તિ ટ્રસ્ટ સંચાલિત કેદારેશ્વર મહાદેવ મંદિર કોરોના મહામારી રોગ વધારે ન ફેલાય તે માટે ભાદરવા માસનું પિતૃતર્પણ કાર્ય વિધિ બંધ રાખેલ છે આથી કેદારેશ્વર મહાદેવ મંદિરે તર્પણ વિધિ કરવા આવું નહીં હાલ બંધ રાખેલ છે આ નિર્ણય ખાસ સુસવાવ ગ્રામ પંચાયત તેમજ શિવ શક્તિ ટ્રસ્ટ સંચાલિત દ્વારા લેવામાં આવ્યો છે આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે.