Friday, April 26, 2024
HomeNewsHalvadહળવદના માથક કડિયાણાં ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં ડમ્પર ખાબક્યું : ડમ્પર...

હળવદના માથક કડિયાણાં ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં ડમ્પર ખાબક્યું : ડમ્પર ચાલકનો આબાદ બચાવ.

માથક કડીયાણાં વચ્ચે બંધ ડમ્પર ને બીજા ડમ્પર પાછળ બાંધીને લઈ જતી વેળાએ બ્રેક ન લાગતા નર્મદા કેનાલમાં ડમ્પર ખાબકયુ.

- Advertisement -
- Advertisement -

હળવદના માથક અને કડિયાણા વચ્ચે ડમ્પર કેનાલમા ખાબકતા અકસ્માત થયો હતો જેમાં માથક અને કડીયાણાં એમ્બબન્ને ગામ વચ્ચે રસ્તામા પસાર થતી નર્મદા કેનાલમા ડમ્પર ખાબક્યુ હતું જેમાં બંધ ડમ્પરને બીજા ડમ્પર પાછળ બાંધીને લઇ જવાતુ હતુ એ સમયે બ્રેક ન લાગતાં બનાવ બન્યો હતો ત્યારે માથક અને કડિયાણા વચ્ચેનો રસ્તો બિસ્માર થઇ ગયો છે જેના લીધે અકસ્માત ના બનાવોમાં નોધપાત્ર વધારો થયો છે જો કે બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હતી આ અકસ્માતમાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!