હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે આરોપી પિન્ટુભાઇ અશોકભાઇ બોરાણીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ટ્યુબર્ગ બિયરના બે ટીન કિ.રૂ.૪૪૦/- મળી આવ્યા હતા, દરોડા દરમિયાન ઉપરોક્ત આરોપી પિન્ટુભાઈ સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે