Friday, March 29, 2024
HomeGujaratહળવદ : કીડી ગામે નદીનાં કાંઠે જુગાર રમતા ૩ ઝડપાયા, ૬ ફરાર

હળવદ : કીડી ગામે નદીનાં કાંઠે જુગાર રમતા ૩ ઝડપાયા, ૬ ફરાર

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે કીડી ગામની સીમમાં નદીનાં કાંઠે તીનપતીનો જુગાર રમતા પ્રફુલભાઈ નટવરભાઈ કાવર, અશ્વિનભાઈ કરશનભાઈ વામજા અને ચંદુભાઈ પરબતભાઇ ઉઘરેેજા એમ કુલ ત્રણ ઈસમોને રોકડા રૂ. ૧૯,૩૦૦/- સાથે ઝડપી પાડ્યા હતાં તો રેઈડ દરમ્યાન આરોપીઓ અશોકભાઈ ધનજીભાઈ પટેલ, અશોકભાઈ દેવજીભાઈ ઝરવરીયા, પંકજભાઈ પ્રાણજીવનભાઈ પટેલ, લાલાભાઈ શંકરભાઈ પટેલ, રજનીભાઈ ગુણવંતરાય અને મુન્નાભાઈ ભુદરભાઈ એમ કુલ ૬ ઈસમો નાશી છુટ્યા હતાં. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!