Sunday, December 29, 2024
HomeGujaratહળવદ : ટીકરના ઢસી વિસ્તારમાં કરીયાણાની દુકાનમાં આગ લાગતાં અનાજ કરિયાણાનો જથ્થો...

હળવદ : ટીકરના ઢસી વિસ્તારમાં કરીયાણાની દુકાનમાં આગ લાગતાં અનાજ કરિયાણાનો જથ્થો બળીને ખાખ

શોટસર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન

- Advertisement -
- Advertisement -

હળવદ : પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીનાં ટિકરના ઢસી વિસ્તારમાં જીઆઈડીસીમાં આવેલી હબીબભાઈની અનાજ કરીયાણાની એક દુકાનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. વિકરાળ આગને કારણે દુકાનમાં રહેલો અનાજ કરીયાણા સહિતની અન્ય ખાદ્ય સામગ્રી બળીને રાખ થઈ ગઈ હતી. ગ્રામજનોએ એકઠા થઇ હિંમત દર્શાવી આગ પર પાણીનો મારો ચલાવતા મહામહેનતે આગ કાબુમાં આવી હતી. સદભાગ્યે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું. તપાસમાં શોટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું ગ્રામજનોનું અનુમાન છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!