Wednesday, October 30, 2024
HomeGujaratહળવદ: કડીયાણા પાસે નમૅદા બ્રાન્ચ કેનાલમાં ગાબડું

હળવદ: કડીયાણા પાસે નમૅદા બ્રાન્ચ કેનાલમાં ગાબડું

ખેતરમાં નર્મદાનુ પાણી પહોચીયુ નર્મદાના પાણી ખેડૂતોના મોં માં આવેલો કોળિયો ઝૂંટવી લેશે .પાકને કરસે નુકશાન અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતુ નથી. તંત્ર ની બેદરકારી.ખેડુતોઓ આક્ષેપ ખેડૂતોઓ ને વરસાદ એ રોવડાવ્યા બાદ નર્મદાના પાણીની આફત આવી ખેડુતોની મેહનત પર નર્મદાના પાણી એ પાણી ફેરવ્યું નર્મદા બ્રાન્ચ કેનાલમા ગાબડું પડતાં ખેતોરોમા પાણી ભરાતા જગતના તાત ને ભારે મુશ્કેલી નર્મદાના પાણીની સતત આવક થતા ખેડૂતો ચીંતાતુર નર્મદાના પાણી થયેલ નુકશાનનુ વળતર નર્મદા નિગમ આપે તેવી ખેડુતોનો ની માંગ ખેડુતોઓ ના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!