Sunday, January 5, 2025
HomeGujaratહળવદ શહેર ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા જરૂરિયાતમંદ બાળકો ને પતંગ ફિરકી અને...

હળવદ શહેર ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા જરૂરિયાતમંદ બાળકો ને પતંગ ફિરકી અને અન્ય સામગ્રી આપી મકર સંક્રાંતિ ની ઉજવણી કરી

હળવદ શહેર અને ગ્રામ્ય યુવા ભાજપ દ્વારા ઝૂંપડપટ્ટી ના બાળકો ને પતંગો – ફિરકી અને અન્ય સામગ્રી આપી અને મકર સંક્રાંતિ ની ઉજવણી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રોજ નું લાવી રોજ નું પેટિયું રળતા ઝૂંપડપટ્ટી ના બાળકો પૈસા ના અભાવે મકર સંક્રાંતિ ની ઉજવણી નો કરી શકે તેવા જરૂરિયાતમંદ બાળકો ને ગુણવતા વાળી પતંગો અને ફિરકી સહિત ની અન્ય સામગ્રી નું વિતરણ હળવદ ના સામંતસર તળાવ કાઠે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર માં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , ગ્રામ્ય ભાજપ પ્રમુખ મનસુખભાઇ ગોરીયા , એ.પી.એમ. સી ચેરમેન રજનીભાઈ સંઘાણી, વલ્લભભાઈ પટેલ , મહામંત્રી રમેશભાઈ ભગત , જતીનભાઈ રાવલ , ભરતભાઈ વઢરેકિયા , રવિ પટેલ , રવિ દલસાનીયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગ્રામ્ય યુવા ભાજપ પ્રમુખ હિતેશ લોરિયા , શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપ રબારી , મહાવીર ઠાકર , કુલદીપસિંહ રાઠોડ , રાજુ સુરેલા સહિત યુવા કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!