Saturday, October 12, 2024
HomeGujaratહળવદ : સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે ઝુંપડપટ્ટીના બાળકોને પુસ્તક-પેન્સીલનું વિતરણ તથા અલ્પાહાર

હળવદ : સ્વજનની પુણ્યતિથિ નિમિત્તે ઝુંપડપટ્ટીના બાળકોને પુસ્તક-પેન્સીલનું વિતરણ તથા અલ્પાહાર

ગઈકાલે સ્વ. અમૃતલાલ ત્રિભોવનદાસ ધામેચાની પુણ્યતિથિ હોય તેમના પુત્ર દિનેશભાઈ અમૃતલાલ ધામેચા દ્વારા ખરા અર્થમાં પિતાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આજના યુગ માં શિક્ષણ ખૂબ જરૂરી છે ત્યારે ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકો પાસે ભણવા માટેની બુક્સ લેવા માટે પણ પૈસા નથી હોતા ત્યારે હળવદના સાથી સેવા ગ્રુપ દ્વારા તેમને એક પુસ્તક અને પેન્સિલ આપવામાં આવી હતી તથા બટેકા પૌઆનો ભરપેટ નાસ્તો કરાવી પિતાને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ કાર્યને સફળ બનાવવા ગ્રુપના સ્થાપક વિશાલ દરજી, ગૌરાંગ ચૌહાણ, નરેશ ભરવાડ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!