Sunday, January 19, 2025
HomeGujaratહળવદ : ચરાડવા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો ૧૫મી ઓગસ્ટ નિમિત્તે દિવ્ય...

હળવદ : ચરાડવા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો ૧૫મી ઓગસ્ટ નિમિત્તે દિવ્ય શણગાર ઉત્સવ કરવામાં આવ્યો

હળવદ તાલુકાના ચરાડવા સ્વામિનારાયણ મંદિર ખાતે 15મી ઓગસ્ટ અને શ્રાવણ માસ નિમિત્તે રવિવારે વિશિષ્ટ દેશભક્તિને રંગે રંગાતા ભગવાનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પુજારી સ્વામી દ્વારા આરતી કરવામાં આવી હતી જેના દર્શને હરીભક્તો શ્રદ્ધાળુ બોહળી સંખ્યામાં લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. ઉપરાંત સંત મંડળના હસ્તે ભવ્ય હિંડોળાના દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર શણગાર ઉત્સવ અને હિંડોળા ઉત્સવ ને સફળ બનાવવા ધર્મ વલ્લભ શાસ્ત્રી સ્વામી તેમના શિષ્ય દિવ્ય પ્રકાશ સ્વામી, નીલકંઠ સ્વામી, તથા સંત મંડળ અને સેવક મંડળના બળદેવભાઈ સોનગરા સહિતના સેવકગણે ભારે જહેમત ઊઠાવી હતી. હરીભકતો દશૅન કરી ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!