Friday, December 27, 2024
HomeGujaratહળવદ : કોવિડ સેન્ટર તથા સરકારી હોસ્પિટલમાં ફ્રુટનું વિતરણ તથા કોરોના વોરિયર્સનું...

હળવદ : કોવિડ સેન્ટર તથા સરકારી હોસ્પિટલમાં ફ્રુટનું વિતરણ તથા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું

હળવદમાં આવેલ પાટીદાર કોવિડ સેન્ટર તેમજ સરકારી હોસ્પિટલ આદિક કોવિડ સેન્ટર ના કોરોનાગ્રસ્ત દર્દીનારાયણ ને રૂબરૂ મળી હૂંફ, પ્રેમ , લાગણી અને હિંમત પ્રદાન કરી તેમનું સ્વાસ્થ્ય જલ્દી નિરોગી બની રહે તેવી વેદ મંત્રોના ગાન સાથે પરમાત્માને પ્રાર્થના કરી ભગવાનની કૃપા પ્રસન્નતાના પ્રતિકસમાન સંતરા,પાઈનેપલ, લીલા નાળિયેર, સફરજન,ચીકુ,સાંકરટેટી આદિક ફ્રુટ તેમજ બિસ્કિટ આદિક કીટનું દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું.

- Advertisement -
- Advertisement -

અને કોરોના વોરિયર્સ ડોક્ટરો,નર્સો, સ્ટાફમિત્રો અને સેવાભાવી યુવાનોનું સાલ ઓઢાડી તેમજ પ્રતિમા,પ્રસાદ અર્પણ કરી સન્માન કરતા ટાવરવાળા શ્રી સ્વામિનારાયણ મંદિરના પ.પુ.શા.ભક્તિનંદનદાસજી સ્વામી તેમજ શ્રી સહજાનંદી યુવા સભાના યુવાનો તથા હરિભક્તો..

આ પ્રસંગે પાટીદાર કોવિડ સેન્ટરમાં જશુભાઈ પટેલ તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને અન્ય આગેવાનો તેમજ અનેક રાજદ્વારી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!