Thursday, April 18, 2024
HomeGujaratહળવદ : ઉમીયાનગર સોસાયટીમાં રહેતી યુવતી લાપતા

હળવદ : ઉમીયાનગર સોસાયટીમાં રહેતી યુવતી લાપતા

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આવેલ ઉમીયાપાર્ક સોસાયટીમાં રહેતી ધારાબેન ભરતકુમાર રાવલ (ઉ.વ.૨૩) નામની યુવતી તા.૮ ના રોજ પોતાના ઘરેથી કોઇને કહીયા વગર કયાંક નીકળી ગઈ હતી.આથી યુવતી સમયસર ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ ઘરમેળે શોધખોળ કરી હતી.પણ યુવતીનો પત્તો ન લગતા અંતે યુવતીના પિતા ભરતકુમાર ધીરજલાલ રાવલે હળવદ પોલીસ મથકે પોતાની પુત્રીની ગુમસુદા નોંધાવી છે. હળવદ પોલીસે યુવતીનું ગુમસુદા નોંધીને તેની ભાળ મેળવવા શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!