Saturday, April 20, 2024
HomeGujaratહળવદ : જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

હળવદ : જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

ગઈકાલે હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન હળવદ ટાઉન ટીકર રોડ જુની કોર્ટની પાછળ રસ્તા ઉપર જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતાં વિજયભાઈ પ્રેમજીભાઈ મોરીને વર્લી ફિચરનાં સાહિત્ય તથા રોકડ રૂ. ૨૫૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!