Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ : સુખપર ગામનાં પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ : સુખપર ગામનાં પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીનાં આધારે હળવદ-ધ્રાંગધ્રા રોડ પર સુખપર ગામનાં પાટીયા પાસે રામદેવ હોટલ પાછળથી આરોપી દેવારામ કીલારામ ચૌધરી (ઉ.વ.૩૦, રહે સુખપર ગામનાં પાટીયા પાસે રામદેવ હોટલ મુળ રહે. સાંજટા તા.જી. બાડમેર રાજસ્થાન) વાળાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ હનીબલ XXX રમની બોટલો નંગ ૪૨ કિં.રૂ. ૪૨૦૦/- તથા મેકડોવેલ્સ નં. ૦૧ વ્હીસ્કીની બોટલો નંગ ૦૮ કિં.રૂ.૩૦૦૦/- મળી કુલ કિં.રૂ.૭૨૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!