Thursday, April 25, 2024
HomeGujaratઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી...

ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી રોપાનું વિતરણ કરાશે

ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા આવતીકાલે તા.૦૫/૦૬/૨૦૨૧ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કલબના તમામ સભ્યો મળી ઘુનડા રોડ પર આવેલ પછાત વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં સૌપ્રથમ સવારે ૧૦:૦૦ કલાકે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી ત્યારબાદ વૃક્ષોના ઉછેર માટે શપથ ગ્રહણ કરાવવામાં આવશે ત્યારબાદ તે વિસ્તારમાં ફ્રી વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબના વૃક્ષો તથા ખાતર ફ્રીમાં આપવામાં આવશે તેવું ઇન્ડિયન લાયન્સ કલબ-મોરબીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!