Friday, March 29, 2024
HomeGujaratવિદેશી દારૂના જથ્થા સાથે એકને પકડી પાડતી હળવદ પોલીસ

વિદેશી દારૂના જથ્થા સાથે એકને પકડી પાડતી હળવદ પોલીસ

મળતી માહિતી મુજબ ગઈકાલે તા. 30 નવેમ્બરના રોજ હળવદમાં ગોરી દરવાજે રામદેવપીરના મંદીર તરફ જવાના રસ્તે નિતેશ ઉર્ફે બુધો લાલજીભાઇ મકવાણાએ ગેરકાયદે વેચાણ કરવાનાં ઈરાદે રાખેલ ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ચપલા નંગ ૫ (કી.રૂ. ૫૦૦ તથા બોટલ નંગ ૨ (કી.રૂ. ૬૦૦) મળી કુલ કી.રૂ. ૧૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!