Sunday, April 28, 2024
HomeGujaratહળવદથી એસઓજી પી.આઈ. તરીકે બદલી પામેલ પીએસઆઇ તથા મોરબી એ ડિવિઝન પીઆઈની...

હળવદથી એસઓજી પી.આઈ. તરીકે બદલી પામેલ પીએસઆઇ તથા મોરબી એ ડિવિઝન પીઆઈની બદલી

મોરબી જિલ્લા પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત રહેતા પોલીસ આલમમાં ચર્ચા જાગી છે ત્યારે આજે ફરી એક વખત તાજેતરમાં હળવદથી એસઓજી પી.આઈ. તરીકે બદલી પામેલ પીએસઆઇ પી.જી. પનારાની બદલી કરવામાં આવી છે. એસઓજી પી.આઈ. તરીકે ચાર્જમાં રહેલ પીએસઆઇ પી જી પનારાને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. વધુમાં એ ડિવિઝન પી. આઈ. જે એમ.આલને ફરી એસઓજી પી. આઈ. તરીકે નિમણૂક અપાઈ છે.આ ઉપરાંત જે.એમ. આલને વધારાનો એ ડિવિઝનનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!