Saturday, April 27, 2024
HomeGujaratહળવદ : મોચી બજારમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

હળવદ : મોચી બજારમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે હળવદ ટાઉનમાં મોચી બજાર ખાતેથી આરોપીઓ ઇમ્તીયાજભાઇ યુનીસભાઇ રાઠોડ અને ફયાઝભાઇ યાકુબભાઇ ભટ્ટીને જાહેરમાં આંક ફરકનો વર્લી ફીચરનો જુગાર રમતાં રોકડ રૂ.૩૨૦૦ તથા બે બોલપેન મળી કુલ રૂ.૩૨૦૪/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!