Sunday, May 19, 2024
HomeGujaratહળવદનાં યુવકના માથા પર પેપર બેલ પડતા મોત

હળવદનાં યુવકના માથા પર પેપર બેલ પડતા મોત

હળવદની એસ્ટ્રોન પેપર મીલમાં કામ કરતા મજુરના માથા પર મજુરી કામ કરતી વેળાએ મીલમા પેપર બેલ માથાના ભાગે પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા યુવકનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદની એસ્ટ્રોન પેપર મીલ કોલોની કવાડીયા પાટીયા પાસે રહેતા મૂળ રાજગઢ (એમ.પી) ના ભરોશાભાઇ નાનુલાલભાઇ ભાસોડ ગઈકાલે એસ્ટ્રોન પેપર મીલ ખાતે મજુરી કામ કરતા હોય તે દરમ્યાન મીલમા પેપર બેલ માથાના ભાગે પડતા માથાના ભાગે ગંભીર ઇજા થતા યુવકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે ક્રિષ્નાબાઇ ભરોશાભાઇ ભાસોડએ હળવદ પોલીસ સ્ટેશનમા કાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!