Wednesday, October 30, 2024
HomeGujaratહળવદ યુવા ભાજપ દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિન નિમિતે મશાલ રેલીનું આયોજન...

હળવદ યુવા ભાજપ દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિન નિમિતે મશાલ રેલીનું આયોજન કરાયું

હળવદની બજાર “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના ગગનભેદી નારાથી ગુંજી ઉઠી

- Advertisement -
- Advertisement -

14 ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિન નિમિત્તે હળવદ યુવા ભાજપ દ્વારા મશાલ રેલી નું ભવ્ય આયોજન કરાયું હતું મશાલ રેલી હળવદ ના સરાનાકા થી પ્રારંભ થઇ હતી અને હળવદ ની મુખ્ય બજાર માં થઈ અને લક્ષ્મીનારાયણ ચોક ખાતે પૂર્ણ થઈ હતી ત્યારે આ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમમાં યુવા કાર્યકરો, આગેવાનો અને રાષ્ટ્રભકત નાગરિકો જોડાયા હતા ત્યારે હળવદની મુખ્ય બજાર ભારત માતા કી જય , વંદે માતરમ અને વીર શહીદો અમર રહો ના ગગનભેદી નારાઓ થી ગુંજી ઉઠી હતી અને કાર્યક્રમમાં હાજર સર્વે રાષ્ટ્રભક્તિના રંગ થી રંગાઈ ગયા હતા. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી , નગરપાલિકા પ્રમુખ રમેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ સીણોજીયા , શહેર ભાજપ મહામંત્રી રમેશ ભગત , જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપન દવે , સહિતના આગેવાનો હજાર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!