Tuesday, December 24, 2024
HomeGujaratહરખની હેલી:મોરબી પોલીસ દ્વારા ઐતિહાસિક સફળતાની કરાઈ ઉજવણી

હરખની હેલી:મોરબી પોલીસ દ્વારા ઐતિહાસિક સફળતાની કરાઈ ઉજવણી

ચંદ્રયાન ૩ ના સફળ લેન્ડિંગ ને લઈને સમગ્ર ભારતવાસીઓ માં હરખ ની હેલી છવાઈ ગઈ છે.ત્યારે મોરબી પોલીસ દ્વારા પણ આ ઐતિહાસિક ક્ષ્ણ ની ઉજવણી કરતા ખુદ ને રોકી શકી નથી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફટાકડા ફોડી ને અતિ ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં.આવી હતી તેમજ આ તકે મોરબી પોલીસના જવાનો તેમજ પોલીસ પરિવારોએ પણ ઉપસ્થિત રહીને ઉજવણીમાં ભાગ લીધો અને અને ગર્વ અનુભવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!