Saturday, July 27, 2024
HomeGujaratટંકારાના હરબટીયાળી ગામે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

ટંકારાના હરબટીયાળી ગામે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

ટંકારાનુ હરબટીયાળી ગામ હનુમાનમય બન્યું 108 બાળ બંજરગબલી નગરના મુખ્ય માર્ગો ઉપર ભ્રમણ કરી મહાબલીની ઝાંખી કરાવી સમગ્ર ગામમાં પવનપુત્રના ગગનભેદી નારા ગુજી ઉઠયા, અંજનીના જાયા માટે માર્ગો ઉપર રંગોળી અને રથોને શ્રીંગાર કર્યો સાંજે આખું ગામ મહાપ્રસાદ સાથે લેશે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હરીયાળા હરબટીયાળી ગામે ધાર્મિક અને સામાજિક પ્રવે અલગ અને અનોખા અંદાજમાં ઉજવણી કરવામાં આવે છે એકસંપ થઇ ગામજનો દ્વારા આજે શ્રી રામચંદ્રના અનન્ય ભક્ત શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસે ગામના નાના નાના ભુલકાને બજરંગી બનાવી ધ્વજા પતાકા અને ડિજેના તાલે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી આ ઉપરાંત નાની કુંવારકા પણ માથાપર હમૈયુ કરી રંગોળી અને શ્રીગારના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા ઝાલર ટાકણે મહા આરતી કરી સમગ્ર ગામ મહાપ્રસાદ યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!