આ પાર્ટીમાં વેલકમ ડ્રિન્ક્સ, અનલિમિટેડ ફૂડ,ફ્રી કલર, રેઇન ડાન્સ, ડીજે સાઉન્ડ સીસ્ટમ, પુલ પાર્ટી સહિતની સુવિધાઓ અને આકર્ષણો : સિંગલ પાસ માત્ર રૂપિયા 600, કપલ પાસ માત્ર રૂપિયા.1000માં મળી જશે
દરેક તહેવારોને ધામધૂમથી ઉજવતા મોરબીવાસીઓ માટે આવતીકાલે ક્રિસ્ટલ વોટર રિસોર્ટમાં ધમાકેદાર હોલી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓને મોજ પડી જવાની છે. મર્યાદિત સંખ્યામાં જ પાસનું વિતરણ કરવાનું હોય, અત્યારે જ ફોન કરી પાસ મેળવી લ્યો.
મોરબીના વનાળિયા પાસે નવલખી રોડ ઉપર ક્રિસ્ટલ વોટર રિસોર્ટ આવેલો છે. જ્યાં તા.14ના રોજ હોલી પાર્ટીનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીં તમામ લોકોને વેલકમ ડ્રિન્ક્સની સાથે ટેસ્ટી ફૂડ અનલિમિટેડ પીરસવામાં આવશે. આ સાથે અહીં જોરદાર ડીજે સાઉન્ડ સીસ્ટમ હશે.જેના સથવારે પરિવાર તથા મિત્રો સાથે ઝૂમીને ઉજવણી કરી શકશે.અહીં રેઈન ડાન્સ અને પુલ પાર્ટી માટે પણ વ્યવસ્થા હશે. આ સાથે અહીં ફ્રી કલર પણ ઉપલબ્ધ કરવામાં આવશે. અહીં પાસની કિંમત તદ્દન નજીવી રાખવામાં આવી છે. જેમાં મેલ કે ફિમેલના સિંગલ પાસની કિંમત માત્ર રૂ.600 છે. જ્યારે કપલ પાસની કિંમત માત્ર રૂ.1000 છે. તો પરિવાર કે મિત્રો સાથે હોળીની ઉજવણી કરવા માટે અત્યારે જ આપનો પાસ વહેલા તે પહેલાના ધોરણે મેળવી લ્યો. તેમ યાદીમાં જણાવાયું છે.
ક્રિસ્ટલ વોટર રિસોર્ટ
નવલખી રોડ,
માનસર રોડ,
વનાળિયા, મોરબી
મો.93283 27347