ટંકારાના શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા હોલી કે રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન તા. 04/03/2025 ને મંગળવારના રોજ સવારે 09:00 વાગ્યે કરવામાં આવ્યું છે. ટંકારા ના ડૉ. ચોખલિયા સાહેબના દવાખાના પાસે એમ. ડી. સોસાયટી ખાતે આયોજન કરાયું છે.
ટંકારાના શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા હોલી કે રસિયા ફૂલફાગ મહોત્સવનું આયોજન તા. 04/03/2025 ને મંગળવારના રોજ સવારે 09:00 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં રસિયા ગાનનો આનંદ વ્રજની પ્રખ્યાત રસિયા મંડળી દ્વારા કરાવવામાં આવશે. ટંકારાના એમ. ડી. સોસાયટી ડૉ. ચીખલીયા સાહેબના દવાખાના પાસે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.