Sunday, December 29, 2024
HomeGujaratવાંકાનેરમાં ઘરે પાણીની મોટરના લુઝ વાયર રીપેરીંગ કરતી વેળા વીજશોક લાગતા ઘરધણીનું...

વાંકાનેરમાં ઘરે પાણીની મોટરના લુઝ વાયર રીપેરીંગ કરતી વેળા વીજશોક લાગતા ઘરધણીનું મૃત્યુ

પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરમાં પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા ગઈકાલ તા.૨૩/૦૮ના રોજ બપોરના અરસામાં પોતાના ઘરે વિદ્યુત બોર્ડ તરફથી વીજ પુરવઠો બંધ હોય તે દરમિયાન પાણીની મોટરના લુઝ વાયરનું રિપેરીંગનું કામ કરી રહ્યા હોય ત્યારે અચાનક વીજ પુરવઠો શરૂ થઈ જતા જોરદાર વીજશોક લાગતા રાજેશભાઈનું મરણ થયું હતું. ત્યારે તેમની ડેડબોડી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં વાંકાનેર પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!