Monday, October 7, 2024
HomeGujaratબાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા ૪૫૦૦૦/- સુધીની સહાય મળશે

બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા ૪૫૦૦૦/- સુધીની સહાય મળશે

૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેક્ટર (૨૦ PTO HP ) સુધી ખરીદવા માટે રૂ. ૪૫૦૦૦/- સુધીની સહાય બાગાયત ખાતાના નિયમોનુસાર મળવાપાત્ર થાય છે.

આ માટે જિલ્લાના બાગાયતી ખેડુતોએ ૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓ નાં ક્રમ નંબર:- ૧૭ ઉપર અરજી કરી,અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગે નો તલાટી મંત્રી નો દાખલો, વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજુ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!