Tuesday, November 19, 2024
HomeGujaratછૂટાછેડા કરવા માટે પૈસા આપવા પડે" કહી માર માર્યો.

છૂટાછેડા કરવા માટે પૈસા આપવા પડે” કહી માર માર્યો.

મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં આ કામના આરોપીએ છુટાછેડા કરવા માટે પૈસા આપવા પડે એમ કહી ફરિયાદીને ગાળો આપી ઢોર માર્યો હતો

- Advertisement -
- Advertisement -

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વિસ્તારમાં એલઈ કોલેજ બોયઝ હોસ્ટેલમાં રહેતા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલા ઉ.વ.૪૪ વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપી મજબુતસિંહ દિલુભા રાઠોડ રહે.મોરબી-૨ તેમની પાસે આવી તમારે તમારી પત્નીને છૂટાછેડા આપવા માટે પૈસા આપવા પડશે કહી ફરિયાદીને ઉશકેરાય જઈ લાકડા ધોકાથી ફરી.ને બંને પગમા તથા ડાબા ખંભાના ભાગે મારી ફરી.ને ઢીકાપાટુ નો માર મારી ઈજાઓ પહોંચાડી ફરિયાદીને ડાબા ખંભાના ભાગે ફેકચર ઈજા પહોંચાડી હતી જે બાબતે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!