Wednesday, November 20, 2024
HomeGujaratખેડુતોને મીલેટ પ્રોસેસીંગ યુનીટ સહાય મેળવવા માટે I KHEDUT PORTAL ખુલ્લુ મુકાયું

ખેડુતોને મીલેટ પ્રોસેસીંગ યુનીટ સહાય મેળવવા માટે I KHEDUT PORTAL ખુલ્લુ મુકાયું

સરકાર દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ્સ-૨૦૨૩ અંતર્ગત મીલેટ ડેવલોપમેન્ટ યોજનામાં મીલેટ પ્રોસેસીંગ યુનીટ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જે ખેડૂત યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા હોય તેમણે https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી માટે જરૂરી આધાર પુરાવા ૮-અ, બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ, વગેરે સાથે મોબાઈલ દ્વારા અથવા નજીકના ઈ-ગ્રામ કે ઈન્ટનેટ સુવિધા કેન્દ્ર ખાતે અરજી કરી શકાશે. તેમજ વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક (વિ.) ની કચેરી, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબીનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!