Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં 300 લીટર દેશી દારૂ ભરેલી ઇક્કો કાર ઝડપાઇ: ડ્રાઇવર સહિત બે...

મોરબીમાં 300 લીટર દેશી દારૂ ભરેલી ઇક્કો કાર ઝડપાઇ: ડ્રાઇવર સહિત બે આરોપીઓ નાશી ગયા

મોરબીના નિર્મળ જયોતી પેટ્રોલપંપ નજીક ઇકો કારમાંથી પીલીસે 300 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો આ દરમિયાન ઇકો કાર ચાલક અને અન્ય એક આરોપી નાશી છુટતા પોલીસે તપાસનો ધમધામટ આદર્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર-મોરબી હાઇવે પર આવેલ પેટ્રોલપંપ નજીકથી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે શંકાસ્પદ હાલતમાં રહેલા ઇકો ગાડી રજી. નંબર GJ-36-B-6746 ની તલાશી લેતા કારમાંથી 300 લીટર દેશી દારૂ, કિંમત રૂપિયા 6 હજારનો જથ્થો ઝડપાયો હતો. આ દરમિયાન ઇકો ચાલક અને અન્ય એક આરોપી પરિસ્થિતિ પારખી નાશી છૂટ્યા હતા જેથી પોલીસે દારૂના જથ્થા, કાર, સહિત રૂપિયા ૨,૦૬,૦૦૦નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!